અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 28 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ ગઈ છે. ટ્રાઈબલ નેતા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને હરાવ્યાં છે. મનસુખ વસાવાને 637795 મતો જ્યારે શેરખાન પઠાણને 303581 મતો મળ્યાં. આમ મનસુખ વસાવાનો 334214 મતોથી વિજય થયો.
લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બારડોલી બેઠક પર BJPનો દબદબો
જુઓ LIVE TV
ભરૂચ લોકસભા બેકઠ પર 1989 બાદ 1998 સુધી ભાજપના આદિવાસી નેતા ચંદુભાઈ દેશમુખ અને 1998 થી 2019 સુધી સતત પાંચ વખત મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
જુઓ વિગતવાર પરિણામ...
Gujarat-Bharuch | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | Mansukhbhai Dhanjibhai Vasava | Bharatiya Janata Party | 635374 | 2421 | 637795 | 55.47 | ||
2 | Vasava Rajeshbhai Chimanbhai | Bahujan Samaj Party | 6224 | 11 | 6235 | 0.54 | ||
3 | Sherkhan Abdulsakur Pathan | Indian National Congress | 302890 | 691 | 303581 | 26.4 | ||
4 | Chhotubhai Amarsinh Vasava | Bhartiya Tribal Party | 143093 | 990 | 144083 | 12.53 | ||
5 | Pathan Salimkhan Sadikkhan | Sanyukt Vikas Party | 2133 | 2 | 2135 | 0.19 | ||
6 | Vashi Narendrasinh Randhirsinh | Yuva Jan Jagriti Party | 808 | 0 | 808 | 0.07 | ||
7 | Sabbirbhai Musabhai Patel | Apna Desh Party | 826 | 0 | 826 | 0.07 | ||
8 | Sukhdev Bhikhabhai Vasava | Bahujan Mukti Party | 1218 | 3 | 1221 | 0.11 | ||
9 | Ashokchandra Bhikhubhai Parmar | Independent | 2845 | 6 | 2851 | 0.25 | ||
10 | Jitendra Parmar (Jitu Chowkidar) | Independent | 1323 | 4 | 1327 | 0.12 | ||
11 | Patel Imran Umarjibhai | Independent | 1510 | 0 | 1510 | 0.13 | ||
12 | Mukhtiyar Abdulrahim Shaikh (BansiMama) | Independent | 2067 | 0 | 2067 | 0.18 | ||
13 | Vasava Navinbhai Himmatbhai | Independent | 8148 | 7 | 8155 | 0.71 | ||
14 | Vikramsinh Dalsukhbhai Gohil | Independent | 3831 | 2 | 3833 | 0.33 | ||
15 | Sapa Rafikbhai Sulemanbhai | Independent | 3829 | 0 | 3829 | 0.33 | ||
16 | Sindha Kiritsinh Alias Jalamsinh Nathubava | Independent | 15110 | 0 | 15110 | 1.31 | ||
17 | Solanki Rajeshbhai Lallubhai | Independent | 8037 | 1 | 8038 | 0.7 | ||
18 | NOTA | None of the Above | 6244 | 77 | 6321 | 0.55 | ||
Total | 1145510 | 4215 | 1149725 |
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે